JMC Recruitment Junagadh Municipal Recruitment 2024

Shah Darshan
0

 જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 



જામનગર મહાનગરપાલિકા દ્વારા નવી સરકારી ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.


JMC ભરતી 2024 | જૂનાગઢ મ્યુનિસિપલ ભરતી 2024

  • વિભાગ :- જૂનાગઢ મહાનગરપાલિકા
  • નોકરીનું સ્થળ :- ગુજરાત, ભારત
  • વર્ષ :- 2024
  • અરજીનો પ્રકાર :- ઓનલાઇન
  • જાહેરાત તારીખ :- 09 જાન્યુઆરી 2024
  • છેલ્લી તારીખ :- 31 જાન્યુઆરી 2024


નોકરીનું સ્થળ:

આ ભરતીમાં સિલેક્શન થયા બાદ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ જૂનાગઢ નગરપાલિકા ખાતે રહેશે.


નોકરીનો પ્રકાર:

આ ભરતી ફુલ ટાઈમ તથા કાયમી ધોરણે કરવામાં આવી રહી છે. અને નોકરીનો પ્રકાર સરકારી રહેશે.


પોસ્ટનું નામ:

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઇન્સ્પેકટર, નાયબ એકાઉન્ટન્ટ, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ), આસિ. ઈજનેર (સિવીલ), ઓવરશીયર (સિવીલ), ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર, ફૂડ સેફટી ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ ઓફિસર, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.


ખાલી જગ્યા:

જૂનાગઢ નગરપાલિકાની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 46 છે જેમાં,

  • ઇન્સ્પેકટરની 3 જગ્યાઓ 
  • નાયબ એકાઉન્ટન્ટની 2 જગ્યાઓ 
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ)ની 3 જગ્યાઓ 
  • આસિ. ઈજનેર (સિવીલ) ની 6 જગ્યાઓ 
  • ઓવરશીયર (સિવીલ) ની 8 જગ્યાઓ 
  • ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર ની 3 જગ્યાઓ 
  • ફૂડ સેફટી ઓફિસર ની 2 જગ્યાઓ 
  • સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ ઓફિસરની 16 જગ્યાઓ 
  • લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ની 3 જગ્યાઓ 


પગારધોરણ:

જૂનાગઢ મ્યુનિસિપાલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 19,950 થી લઈ 38,090 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પોસ્ટ અનુસાર પગારધોરણ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો.


શેક્ષણિક લાયકાત:

ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી લાયકાત 10 પાસ થી લઈ અનુસ્નાતક સુધી છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.


પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.


કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 


મહત્ત્વની તારીખો 

  • જાહેરાત તારીખ :- 09 જાન્યુઆરી 2024
  • છેલ્લી તારીખ :- 31 જાન્યુઆરી 2024

અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.






Post a Comment

0Comments
Post a Comment (0)