Gujarat Police Recruitment 2024 for 90 Posts Vacancy

Shah Darshan
0

 ગુજરાત પોલીસ ભરતી 2024



ગુજરાત પોલીસ ભરતી 2024 

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.


ગુજરાત પોલીસ ભરતી 2024

  • વિભાગ :- ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ
  • નોકરીનું સ્થળ :- ગુજરાત, ભારત
  • વર્ષ :- 2024
  • અરજીનો પ્રકાર :- ઓનલાઇન
  • જાહેરાત તારીખ :- 09 જાન્યુઆરી 2024
  • છેલ્લી તારીખ :- 20 જાન્યુઆરી 2024


પોસ્ટનું નામ:

ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જીનીયર, ઇલેક્ટ્રીક એન્જીનીયર તથા જનરલ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.


ખાલી જગ્યા:

ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જીનીયરની 60, ઇલેક્ટ્રીક એન્જીનીયરની 10 તથા જનરલની 20 પોસ્ટ આમ કુલ 90 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.


શેક્ષણિક લાયકાત:

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.


  1. સિવિલ એન્જિનિયર :- B.E/B.TECH ( CIVIL )
  2. ઇલેક્ટ્રીક એન્જીનીયર :- B.E/B.TECH ( ELECTRICAL )
  3. જનરલ :- BCA/B.COM



પગારધોરણ:

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 9000 પગારધોરણ ચુકવવામાં આવશે.


નોકરીનું સ્થળ:

આ ભરતીમાં સિલેક્શન થયા બાદ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય પોલીસ નિગમ, ગાંધીનગર ખાતે રહેશે.


અરજીનું માધ્યમ:

મિત્રો, આ ભરતીમાં તમે ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ ઉપર અરજી કરી શકો છો.


અરજી ફી:

ગુજરાત પોલીસ વિભાગની આ ભરતીમાં તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો એટલે કે અરજી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.


મહત્ત્વની તારીખો:

આ ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 09 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં અરજીની શરૂઆત પણ 09 જાન્યુઆરીના રોજથી થઈ ગઈ છે જયારે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે.


  • જાહેરાત તારીખ :- 09 જાન્યુઆરી 2024
  • છેલ્લી તારીખ :- 20 જાન્યુઆરી 2024




Post a Comment

0Comments
Post a Comment (0)