Gyan Sahayk Teacher Recruitment 2024

Shah Darshan
0

 ગુજરાત જ્ઞાન સહાયક ભરતી 2024



શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ”જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


ગુજરાત જ્ઞાન સહાયક ભરતી 2024

  • સંસ્થાનું નામ :- ગુજરાત શિક્ષણ વિભાગ
  • પોસ્ટનું નામ :- જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)
  • અરજી મોડ :- ઓનલાઈન
  • છેલ્લી તારીખ :- 05/08/2024


ગુજરાત જ્ઞાન સહાયક ભરતી વિષે માહિતી 

જ્ઞાન સહાયક માધ્યમિક 

  • કુલ જગ્યાઓ :- 1
  • વય મર્યાદા :- 40 વર્ષ
  • પગાર ધોરણ :- 24,000
  • શૈક્ષણિક લાયકાત :- અનુરૂપ લાયકાત


જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક 

  • કુલ જગ્યાઓ :- 1
  • વય મર્યાદા :- 42 વર્ષ
  • પગાર ધોરણ :- 26,000
  • શૈક્ષણિક લાયકાત :- અનુરૂપ લાયકાત


ગુજરાત જ્ઞાન સહાયક ભરતી 2024

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઈટ પર જઈ ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.


ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે


જ્ઞાન સહાયક ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

જ્ઞાન સહાયક ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.


મહત્વપૂર્ણ તારીખો

  • અરજી ફોર્મ શરુ તારીખ :- 27/07/2024
  • અરજીની છેલ્લી તારીખ :- 05/08/2024

માધ્યમિક ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

ઉચ્ચતર માધ્યમિક ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો




Post a Comment

0Comments
Post a Comment (0)