Dantiwada Krushi University Various Posts Recruitment 2024

Shah Darshan
0

 દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024



દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024 : 

સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) એ યંગ પ્રોફેશનલ પોસ્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. તમે આ ભરતી વિશે સત્તાવાર સૂચના અને અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ જોઈ શકો છો જેમ કે મહત્વપૂર્ણ લિંક્સ અને મહત્વપૂર્ણ તારીખો.


દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024

  • સંસ્થાનું નામ :- સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) 
  • પોસ્ટનું નામ :- યંગ પ્રોફેશનલ
  • ઇન્ટરવ્યુ તારીખ :- 10/05/2024
  • અરજી મોડ :- વોક-ઇન-ઇન્ટરવ્યુ


પોસ્ટનું નામ અને જગ્યાઓ :

યંગ પ્રોફેશનલ અને કુલ 1 જગ્યાઓ


શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે B.SC માં biochemistry/microbiology/biotechnology સાથે 55% માર્કસ સાથે પાસ થયેલ હોવા જોઈએ.
  • જે ઉમેદવાર પાસે M.Sc અથવા લેબોરેટરી નો અનુભવ હસે તેમને પહેલા પ્રેફરન્સ આપવામાં આવશે.
  • જે ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માગે છે તેમની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત યોગ્યતા હોવી જોઈએ.


પગાર ધોરણ

ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને 25,000/- પગારધોરણ ના રુપે આપવામાં આવશે જે 11 માસ ના કરાર આધારિત રહશે.

 

પસંદગી પ્રક્રિયા

અંતિમ પસંદગી ઇન્ટરવ્યુના આધારે થશે.


કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા ઉમેદવારોને સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SDAU, સરદારકૃષિનગર ખાતે 10/05/2024 ના રોજ સવારે 09:00 થી 10.00 વાગ્યે વોક-ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.


વોક-ઇન-ઇન્ટરવ્યુનું સ્થળ: 

સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SD કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર, જિ. બનાસકાંઠા, ગુજરાત, 385506


મહત્વપૂર્ણ તારીખો :

  • ઇન્ટરવ્યૂ તારીખ :- 10/05/2024
  • ઇન્ટરવ્યૂ સમય :- સવારે 10:00 વાગ્યે




Post a Comment

0Comments
Post a Comment (0)