CSMCRI New Various Posts In Gujarat Recruitment 2024

Shah Darshan
0

 CSMCRI Gujarat Recruitment 2024: કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર



CSMCRI Gujarat Recruitment 2024: 

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.


CSMCRI Gujarat Recruitment 2024

  • સંસ્થા :- કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા
  • અરજી માધ્યમ :- ઓનલાઇન
  • કુલ જગ્યાઓ :- 8 પોસ્ટ 
  • સત્તાવાર વેબસાઈટ :- લિંક નીચે આપેલ છે


પોસ્ટનું નામ:

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પ્રોજેક્ટ એસોસિયેટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.


શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાતમાં M.SC/BE/B.TECH ની ડીગ્રી તમારી પાસે હોવી જરૂરી છે.


પગારધોરણ:

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને માસિક રૂપિયા 25,000 થી 31,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.


અરજી ફી:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી તમે ફ્રીમાં અરજી કરી શકો છો.


અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.


  1. રીઝયુમ/સી.વી
  2. આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  3. પાસપોર્ટ સાઈઝ ફોટો
  4. સહી
  5. લિવિંગ સર્ટિફિકેટ
  6. માર્કશીટ
  7. ડિગ્રી
  8. તથા અન્ય જરૂરી પુરાવાઓ


પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ફોર્મ ભરાઈ ગયા બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે.


અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટે ઇમેઇલ આઈડી – sarala@csmcri.res.in છે.


જરૂરી તારીખો:

  • અરજી શરૂઆત તારીખ :- 12 એપ્રિલ 2024
  • અરજી છેલ્લી તારીખ :- 23 એપ્રિલ 2024

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાની આ ભરતીની નોટિફિકેશન 12 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 12 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2024 છે.





Post a Comment

0Comments
Post a Comment (0)