NIOH NEW CLERK VARIOUS POSTS RECRUITMENT 2024

Shah Darshan
0

 NIOH દ્વારા કલાર્ક ભરતી 2024 :



ગુજરાતમાં ક્લાર્કની સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.


NIOH દ્વારા કલાર્ક ભરતી 2024 :

  • સંસ્થા :- રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા
  • અરજી માધ્યમ :- ઓનલાઇન
  • અરજી શરૂઆત તારીખ :- 20 માર્ચ 2024
  • અરજી છેલ્લી તારીખ :- 18 એપ્રિલ 2024


પોસ્ટનું નામ:

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા અપર ડિવિઝન ક્લાર્ક તથા લોઅર ડિવિઝન ક્લાર્કના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.


પગારધોરણ:

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને ધારાધોરણ અનુસાર અપર ડિવિઝન ક્લાર્કને માસિક રૂપિયા 25,500 થી 81,100 સુધી તથા લોઅર ડિવિઝન ક્લાર્કને માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.


અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

NIOHની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.


  1. આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  2. પાસપોર્ટ સાઈઝ ફોટો
  3. સહી
  4. લિવિંગ સર્ટિફિકેટ
  5. માર્કશીટ
  6. ડિગ્રી
  7. જાતિનો દાખલો
  8. તથા અન્ય જરૂરી પુરાવાઓ


વયમર્યાદા:

NIOHની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.


શેક્ષણિક લાયકાત:

NIOHની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત અપર ડિવિઝન ક્લાર્ક માટે સ્નાતક તથા લોઅર ડિવિઝન ક્લાર્ક માટે 12 પાસ પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.


પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.


અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 છે. અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ નીચે મુજબ છે.


જરૂરી તારીખો:

  • અરજી શરૂઆત તારીખ :- 20 માર્ચ 2024
  • અરજી છેલ્લી તારીખ :- 18 એપ્રિલ 2024

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થાની આ ભરતીની નોટિફિકેશન 20 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 20 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 છે.






Post a Comment

0Comments
Post a Comment (0)