GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 1246 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
GSSSB Recruitment 2023, GSSSB bharti, notification, online apply ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તાજેતરમાં ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. મિત્રો, આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 10 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવી છે.
જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ 17 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 ડિસેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.
GSSSB Recruitment 2023 For Various Posts
લેખનું નામ GSSSB Recruitment 2023
ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ નું નામ વિવિધ
કુલ ખાલી જગ્યા 1246
અરજી પ્રકાર ઓનલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ 10 નવેમ્બર 2023
અરજી શરુ થવાની તારીખ 17 નવેમ્બર 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 02 ડિસેમ્બર 2023
Important Date
આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 10 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ 17 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 ડિસેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
જાહેરાત ક્રમાંક પોસ્ટ ખાલી જગ્યા
સર્વેયર વર્ગ 3 :- 412
વરિષ્ઠ સર્વેયર વર્ગ 3 :- 97
આયોજન મદદનીશ વર્ગ 3 :- 65
સર્વેયર વર્ગ 3 :- 60
કાર્ય સહાયક વર્ગ 3 :- 574
ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 :- 06
વંધ્યીકરણ ટેકનિશિયન વર્ગ 3 :- 01
કન્યા ટેકનિશિયન સહાયક વર્ગ 3 :-17
ગ્રાફિક ડિઝાઇનર વર્ગ 3 :- 04
મશીન ઓવરશીયર વર્ગ 3 :- 02
વાયરમેન વર્ગ 3 05
જુનિયર પ્રક્રિયા મદદનીશ વર્ગ 3 03
કુલ જગ્યા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતી સમુદાયની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 1246 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જો તમે લાયકાત ધરાવતા હો તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
પ્રાથમિક ધોરણ
જાહેરાત ક્રમાંક પોસ્ટ આનંદ
સર્વેયર વર્ગ 3 :- 26,000/-
વરિષ્ઠ સર્વેયર વર્ગ 3 :- 40,800/-
આયોજન મદદનીશ વર્ગ 3 :- 49,600/-
સર્વેયર વર્ગ 3 :- 40,800/-
કાર્ય સહાયક વર્ગ 3 :- 26,000/-
ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 :- 49,600/-
વંધ્યીકરણ ટેકનિશિયન વર્ગ 3 :- 40,800/-
કન્યા ટેકનિશિયન સહાયક વર્ગ 3 :- 40,800/-
ગ્રાફિક ડિઝાઇનર વર્ગ 3 :- 40,800/-
મશીન ઓવરશીયર વર્ગ 3 :- 49,600/-
વાયરમેન વર્ગ 3 :- 26,000/-
જુનિયર પ્રક્રિયા મદદનીશ વર્ગ 3 :- 26,000/-
વય મર્યાદા
મિત્રો, ગુજરાત સેવા પસંદગી મંડળની ભરતી માટે મર્યાદા પોસ્ટ અલગ છે તે રીતે નીચે મુજબ છે.
જાહેરાત ક્રમાંક પોસ્ટ મર્યાદા
સર્વેયર વર્ગ 3 :- 18 થી 33 વર્ષ
વરિષ્ઠ સર્વેયર વર્ગ 3 :- 18 થી 35 વર્ષ
આયોજન મદદનીશ વર્ગ 3 :- 18 થી 35 વર્ષ
સર્વેયર વર્ગ 3 :- 18 થી 33 વર્ષ
કાર્ય સહાયક વર્ગ 3 :- 18 થી 33 વર્ષ
ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 :- 18 થી 35 વર્ષ
વંધ્યીકરણ ટેકનિશિયન વર્ગ 3 :- 18 થી 35 વર્ષ
કન્યા ટેકનિશિયન સહાયક વર્ગ 3 :- 18 થી 35 વર્ષ
ગ્રાફિક ડિઝાઇનર વર્ગ 3 :- 18 થી 37 વર્ષ
મશીન ઓવરશીયર વર્ગ 3 :- 18 થી 36 વર્ષ
વાયરમેન વર્ગ 3 :- 18 થી 36 વર્ષ
જુનિયર પ્રક્રિયા મદદનીશ વર્ગ 3 :- 18 થી 34 વર્ષ
અરજી કરવાની રીત
સોપ્રથમ સરકારી જાહેરાતો વાંચો.
જો તમે લાયકાત ધરાવતા હો તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
અરજી કરવાની લીંક નીચે આપેલ છે.
લિંક ખોલીને ફોર્મ ભરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
અપલોડ કરો.
અરજી ફી ભરો.
ફોર્મ સબમિટ કરો.
ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
Notification વાંચવા માટે અહીંયા ક્લિક કરો
અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
