BSF Head Constable New Recruitment 2023 | RO/RM New Vacancy Total 247 Posts Recruitment 2023 |

Shah Darshan
0

BSF Head Constable New Recruitment 2023 | RO/RM New Vacancy Total 247 Posts Recruitment 2023 | 


બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા હેડ કોન્સ્ટેબલ ઉપર નવી ભરતી 2023 :- તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ભરતી માં જે ઉમેદવારો અને વિદ્યાર્થીઓ લાયકાત ધરાવે છે તેમની માટે ખુબજ સારી એવી 247 જગ્યા ઊભી થઈ છે જેની અંદર ખુબજ સારો એવો પગાર જણાવેલ છે. સામાન્ય વિગત, પગાર ધોરણ, શૈક્ષણીક લાયકાતો, અરજી કેવી રીતે કરવી ? આવી ભરતી ને લગતી તમામ માહિતી આપની યૂટ્યુબ ચેનલ ની અંદર મળી જસે, જેનાથી તમે આ ભરતી ને લાગતી તમામ માહિતી ને ખુબજ સારી રીતે સમજી શકશો. સાથે સાથે તમામ વિગત અહીંયા બતાવેલ છે.અરજી કરતા પહેલા જાહેરાત જરૂર વાચવી.




બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા હેડ કોન્સ્ટેબલ ઉપર નવી ભરતી વિશે માહિતી 

સંસ્થાનું નામ :- બોર્ડર સિક્યોરિટી ફોર્સ

પોસ્ટનું નામ :- હેડ કોન્સ્ટેબલ RO/RM

ટોટલ જગ્યાઓ :- 247 જગ્યાઓ

પ્રારંભિક તારીખ :- 22/04/2023

છેલ્લી તારીખ :- 12/05/2023

અરજી મોડ :- ઓનલાઈન 


કઈ કઈ જગ્યા માટે ભરતી છે ?

કુલ જગ્યા :- 247 જગ્યાઓ 

તમામ જગ્યાઓ માં હેડ કોન્સ્ટેબલ RO/RM માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા હેડ કોન્સ્ટેબલ ઉપર કુલ 247 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે.


ઉપર જણાવેલ જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. ખુબજ સારી એવી આ ભરતી છે જેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. ખુબજ ઓછો સમય છે અને સારી એવી ભરતી એ જાહેર કરવામાં આવેલી છે તો જે ઉમેદવારો અને વિદ્યાર્થીઓ આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેની માટે આપડે અલગથી યૂટ્યુબ ઉપર વિડિયો બનાવેલ છે તો જરૂર થી જરૂર આ વીડિયો જોવો જેથી કરીને તમને આ ભરતીની તમામ માહિતી મળી શકે. આ ભરતી અંગેની તમામ વિગત આગળ આપેલી છે. 

અરજી કરતા પહેલા જાહેરાત જરૂર વાચવી.


શૈક્ષણિક લાયકાત

હેડ કોન્સ્ટેબલ RO/RM માટે લાયકાત

12 પાસ સાથે 60% માર્કસ 

ફિઝિક્સ, ગણિત સાથે 60% માર્કસ


ઉપર જણાવ્યા મુજબ આ ભરતીની અંદર શૈક્ષણિક લાયકાત રહશે જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તમામ ઉમેદવારો આ લાયકાત અનુસાર જ ભરતી માં અરજી કરી શકશે.

અરજી કરતા પહેલા જાહેરાત જરૂર વાચવી.


પગાર ધોરણ 

સાતમા પગાર પંચ અનુસાર પગારધોરણ મળવા પાત્ર રહશે. જેમાં

લેવલ 4 મુજબ 25,500 થી 81,100 સુધી અને 7 CPC મુજબ 


ઉપર જણાવ્યા મુજબ આ ભરતીની અંદર પગાર ધોરણની માત્રા ખુબજ સારી એવી રાખવામાં આવેલી છે તો જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી રહ્યા હોય તેમને આ મુજબ પગાર ધોરણ મળવા પાત્ર રહશે.

અરજી કરતા પહેલા જાહેરાત જરૂર વાચવી.



ઉંમર મર્યાદા

અરજી કરવા માટે પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ

અરજી કરવા માટે પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા: 25 વર્ષ

અરજી કરવા માટે સ્ત્રી ઉમેદવારો માટે લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ

અરજી કરવા માટે સ્ત્રી ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા: 25 વર્ષ


ઉપર જણાવ્યા મુજબ વય મર્યાદાની અંદર આ મુજબ ની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ વય મર્યાદાની અંદર આવે છે તે તમામ આ ભરતી ની અંદર અરજી કરવા માટે લાયકાત ધરાવે છે સાથે સાથે સરકારના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે, તે માટે તમારે જાહેરનામું વાચવું જરૂરી છે તો જાહેરનામું જરૂર વાચવુ.

અરજી કરતા પહેલા જાહેરાત જરૂર વાચવી.


કેવી રીતે પસંદગી થશે ?

લેખિત પરિક્ષા

PST ટેસ્ટ

PET એબિલિટી ટેસ્ટ

દસ્તાવેજ ની ચકાસણી

પ્રેક્ટિકલ ટેસ્ટ 


ઉપર જણાવ્યા મુજબ પસંદગી ની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે પરંતુ અરજી કરતા પહેલા જાહેરનામું જરૂર વાંચવું જેથી કરીને ઉમેદવાર ને આગળ જતાં કોઈપણ પ્રકારની સમસ્યા આવે નહિ.


જોબનું લોકેશન કઈ જગ્યા નું રહશે ?

જોબનો પ્રકાર:- સરકારી ભરતી

નોકરીનું સ્થાન:- આખા ભારતમાં 


મહત્વની તારીખ

પ્રારંભિક તારીખ:- 22/04/2023

છેલ્લી તારીખ:- 12/05/2023


ઉપર જણાવ્યા મુજબ આ ભરતીની સમયમર્યાદા ની અંદર ઉમેદવારો એ અરજી કરવાની રહશે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમે અરજી કરી નહિ શકો સાથે સાથે આ સંપૂર્ણ ભરતી અંગેની વિડિયો આપડી યૂટ્યુબ ચેનલ ઉપર પણ છે તો તમે ત્યાં જઈને સંપૂર્ણ વિડિયો જોય શકશો.


મહત્વની લિંક્સ

ભરતી અંગેનો નોટીફિકેશન વાંચવા માટે અહીંયા ક્લિક કરો.

ભરતી ની અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો.

યુટ્યુબ ચેનલ વિડિયો જોવા અહીંયા ક્લિક કરો.

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો.



Post a Comment

0Comments
Post a Comment (0)