IB 995 Posts New Recruitment 2023

Shah Darshan
0

 IB Recruitment 2023, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી, મળશે રૂપિયા 44,900 પગાર

IB Recruitment 2023


જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. IB Recruitment 2023 ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. IB Recruitment 2023 મિત્રો આ ભરતી માટે જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 25 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 15 ડિસેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.


IB Recruitment 2023

લેખ નું નામ :- IB Recruitment 2023

ભરતી બોર્ડ :- Intelligence Bureau

પોસ્ટ નું નામ :- ACIO Grade ll Executive

ખાલી જગ્યા :- 995

અરજી પ્રકાર :- ઓનલાઈન

અરજી શરુ થવાની તારીખ :- 25 નવેમ્બર 2023

અરજી કરવાની અંત્તિમ તારીખ :- 15 ડિસેમ્બર 2023


પોસ્ટ નું નામ

સશસ્ત્ર સીમા બળ ઇન્ટેલિજન્સ બ્યુરો IB ની આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત મુજબ આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર Grade ll Executive ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.


કુલ ખાલી જગ્યા

IB Recruitment 2023 માટે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર Grade ll Executive ની કુલ 995 જગ્યાઓ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.


શ્રેણી ખાલી જગ્યા

UR:- 377

SC :- 134

ST :- 133

OBC :- 222

EWS :- 129

Total Vacancies :- 995


શૈક્ષણિક લાયકાત

મિત્રો, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો


પગાર ધોરણ

IB Recruitment 2023 માટે પગાર ધોરણ રૂપિયા 44,900 થી લઈને રૂપિયા 1,42,400 સુધી મળવાપાત્ર છે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.


વય મર્યાદા

IB ની આ ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ ની હોવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.


અરજી ફી

EWS – રૂપિયા 550/-

OBC – રૂપિયા 550/-

SC – રૂપિયા 450/-

ST – રૂપિયા 450/-

અરજી ફી ભરવાની રીત – ઓનલાઈન


અરજી કરવાની રીત

જો તમે પણ લાયકાત ધરાવતાં હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.

હવે નીચે લિંક આપેલ છે તેના પર ક્લિક કરીને Apply Now પર ક્લિક કરો.

હવે અરજી ફોર્મ ભરો.

જરુરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

અરજી ફી ભરો.

તમારી અરજી સબમિટ કરો.

ફોર્મની પ્રિન્ટ કાઢી લો.


મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 25 નવેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 15 ડિસેમ્બર 2023 છે.


Notification વાંચવા માટે અહીંયા ક્લિક કરો

અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો

Post a Comment

0Comments
Post a Comment (0)